મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં દેવ ડેકોરેશનની સામેથી મોરબી તાલુકા પોલીસે આરોપી ગોપાલભાઇ વિનુભાઇ સિતાપરા ઉ.30 નામના યુવાનને રોયલ ચેલેન્જર ફાઇન રીર્ઝવ વ્હીસ્કીની ત્રણ બોટલ કિંમત રૂપિયા 2080 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.