મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર રામ પાર્કના નાકા પાસેથી જુબેર મહેબૂબભાઈ માયક ઉ.20 વાળાને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.