મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસે નવલખી રોડ ન્યુ રેલ્વે કોલોની પાસેથી બાતમીને આધારે આરોપી જીગ્નેશભાઈ રૈયાભાઈ ટોટાને વિદેશી દારૂની ડીસ્કાઉન્ટ પ્રીમીયમ બ્રાન્ડ વ્હીસ્કીની 5 બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.