મોરબી : મોરબીમાં પંચાસર રોડ ગીતા ઓઇલ મીલ પાસે કાંતીભાઇ ઉર્ફે પીન્ટુ લલીતભાઇ વીઠલાપરા (ઉ.વ. 30)ને ગે.કા રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વીદેશી દારૂની બ્લુ ક્રેસીયર પ્રીમીયમ બ્લેન્ડ વ્હિસ્કી ફોર સેલ ઇન ગોવા ઓનલીની 750 એમ.એલ.ની કંપની શીલબંધ 1 બોટલ (કિ.રૂ. 300) મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે. પોલીસે વ્હિસ્કીની બોટલ જપ્ત કરી આરોપી સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..