મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરથી ગોરખીજડીયા તરફ જતા રોડ ઉપરથી સીટી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 540 સાથે આરોપી જીગ્નેશભાઇ ઉર્ફે જીગો રોહીતભાઇ ચાવડા રહે-નવલખી રોડ યમુનાનગર-2, મોરબી મુળ રહે-નાની બરાર તા.માળીયા વાળાને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.