મોરબી : મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 3 અને 4ની વચ્ચેથી સીટી એ ડિવિઝન પોલીસે શમશાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટિયા નામના યુવાનને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.