મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાવડી રોડ ઉપર ક્રિષ્નાપાર્ક નજીકથી શક્ત શનાળાના નિતીનનગરમાં રહેતા આરોપી સંજય ભાણજીભાઈ ચાવડા નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.