ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લતીપર ચોકડી નજીકથી આરોપી જાનીભાઇ તારમામદભાઇ ચૌહાણને ઓફિસર ચોઈસ બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.