મોરબી : મોરબી શહેરના નઝરબાગ નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર ગાયત્રીનગરમાં રહેતા ઋષિરાજસિંહ રણજીતસિંહ પરમાર નામના યુવાનને રોયલ સ્ટગ બ્રાન્ડ દારૂની બોટલ કિંમત રૂપિયા 400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.