હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હળવદ તાલુકાના માણેકવાડા ગામે રહેતા સવસી પભાભાઈ કટોણા ઉ.20 નામના યુવાનને વાઈટ લેસ વોડકા બ્રાન્ડ દારૂના 6 ચપલા કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.