મોરબી : મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામની સીમમાં આવેલ ધર્મસિધ્ધિ સોસાયટી નજીકથી મોરબી તાલુકા પોલીસે આરોપી પંકજભાઇ મનજીભાઇ રાઠોડને વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 1020 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.