મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર ગામે આવેલ શૈલેષ કાંટા પાસે પગપાળા જઈ રહેલા રસિકભાઈ ભીખાભાઇ જીવાણી ઉ.45 રહે.પ્રમુખસ્વામી સોસાયટી, પંચાસર રોડ, મોરબી વાળાઓને ટ્રક નંબર આરજે - 32 - જીપી - 6937 ના ચાલકે હડફેટે લઈ ટ્રક હેઠળ કચડી નાખતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.