મોરબી : મોરબી વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ચોકડી નજીક જીજે - 36 - K - 5678 નંબરના ચાલકે રસ્તો ઓળંગી રહેલા પ્રકાશભાઈ ઉર્ફે પંકજ કાંતિભાઈ ચાવડા નામના યુવાનને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી બન્ને પગમાં ફ્રેક્ચર કરી નાખતા બાઈક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.