મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામની સીમમાં આવેલ કરસણા મેલડી માતાજીના મંદિરે ગળેફાંસો ખાઈ કરણભાઈ વિનોદભાઈ મિયાત્રા ઉ.25 નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.