મોરબી : મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા માધવજીભાઈ વનજીભાઈ દંતેસરિયા ઉ.36 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેટુપો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.