હળવદ : હળવદ પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શ્રીજી પાર્ટી પ્લોટ નજીકથી પસાર થતી કારને અટકાવી તલાશી લેતા કાર ચાલક આરોપી અભયરાજસિંહ હનુભા ચુડાસમા ઉ.30 રહે.બાબરીયા કોલોની રાજકોટ વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની અડધી બોટલ મળી આવતા પોલીસે જીજે - 03 - કેસી - 7448 નંબરની બે લાખની કિંમતની એસેન્ટ કાર કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.