હળવદ : હળવદ શહેરના બસ સ્ટેન્ડ પાછળ રહેતા સુરેશ ઉર્ફે કિરણ વિનોદભાઈ પરમાર ઉ.22 નામના યુવાનને હળવદ પોલીસે મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની સાત બોટલ કિંમત રૂપિયા 2100 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.