મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામમાં યુવકનું નદીમાં ડુબી જતા મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ આમરણ ગામમાં રહેતા મયારામ સર્વનભાઇ ભુરિયા (ઉ.વ. 45) ગઇકાલે ધુળકોટ ગામની નદીમાં ડુબી જતા મૃત્યુ પામેલા હતા. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..