મોરબી : મોરબી શહેરના વાવડી રોડ ઉપર રવિપાર્ક સોસાયટીમાં રહેતા ઉદયભાઇ જયંતિભાઇ વઘાડીયા ઉ.30 નામનો યુવાન ઉંચી માંડલ નજીક આવેલ સ્પોટલેન્ડ સીરામીકમા છેડા ઉપર કામ કરતી વખતે પડી જવાથી મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.