મોરબી : મોરબી તાલુકાના ટીંબડી ગામે ગઈકાલે વહેલી સવારે પોતાના ઘેર બેભાન થઈ ગયેલા સંદીપભાઈ રામજીભાઈ ચાવડા ઉ.32 નામના શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.