હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં આવેલી વાડીના કૂવામાં ડૂબી જતાં કૌશિકભાઈ હિમતભાઈ ડાભી ઉ.20 રહે. નવા માલણીયાદવાળાનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.