મોરબી : મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામે રહેતા મહીસાગર જિલ્લાના વતની પ્રકાશભાઈ પ્રતાપભાઈ પલાસ ઉ.25 નામનો યુવક ગઈકાલે સાંજના સમયે ફડસર ગામ તરફ જવાના રસ્તે આવેલ તળાવમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.