મોરબી : માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા નજીક આવેલ કૃષ્ણ પેટ્રોલિયમ ખાતે રહેતા વિદેશી રાજકુમારસિંઘ ઉ.40 નામના યુવાનનું ટ્રેન હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.