વાંકાનેર : વાંકાનેર તાલુકાના દેરાળા ગામે રહેતા મનજીભાઇ પોલાભાઇ ધરજીયાને કોઈ ઝેરી જંતુ કરડી જતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું.