માળીયા : માળીયા તાલુકાના વવાણીયા ગામે ઝેરી દવા પી લેનાર યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવની માળીયા તાલુકાના વવાણીયા ગામે રહેતા ભરતભાઇ ધનજીભાઈ ઉ.વ.27 નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ. માળીયા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne