વાંકાનેર : વાંકાનેરના કુંભારપરામા રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા અબ્દુલરજાકશા મહેમુદશા કાદરી ઉ.37 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.