મોરબી : મોરબી શહેરના ત્રાજપરમાં રહેતા નારણભાઇ લાભુભાઈ વરાણીયા ઉ.32 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.