મોરબી : મોરબી તાલુકાના નવી પીપળી ગામે રહેતા સિદ્ધરાજસિંહ સુરુભા ઝાલા ઉ.49 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગઈકાલે રાત્રીના સમયે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.