મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામમાં ઉમા રેસીડેન્સી સામે શ્યામ પાર્કમાં રહેતા 26 વર્ષીય રવિભાઇ દલસુખભાઇ સીણોચીયાએ ગઈકાલે તા. 13ના રોજ અજાણ્યા કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.