હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા કાંતિભાઈ મગનભાઈ દુધાણા ઉ.36 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.