મોરબી : મોરબીના લાયન્સ નગરમાં રહેતા વિશાલભાઈ પરસોત્તમભાઈ ઈંદરીયા ઉ.36 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.