મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ એકતાનગર સોસાયટીમાં રહેતા મુકેશભાઈ દેવજીભાઈ ડાભી ઉ.39 નામનો યુવાન છેલ્લા એકાદ વર્ષથી કોઈ કામ ધંધો કરતા ન હોય અને ગુમસુમ રહેતા હોય કંટાળી જઈ ગઈકાલે બપોર બાદ પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.