મોરબી : મોરબી શહેરની લીલાપર ચોકડી પાસે આવેલ ન્યારા પેટ્રોલપંપ સામે ઝૂંપડામાં રહેતા મૂળ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામના વતની વિજય ભીમભાઈ ચૌહાણ ઉ.19 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝૂંપડામાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.