મોરબી : મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ સ્પ્રેરિટો સિરામિક ફેકટરીમાં રહેતા જવાનસિંગ બહાદુરસિંગ મુરલી ઉ.23 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ફેકટરીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.