મોરબી : મોરબીના ભીમસર ગામે શાળા સંકુલમાં વૃક્ષ ઉપર ગળેફાંસો ખાઈ વિકાસ રામવિનયભાઈ પાનતાપી ઉ.21 નામના યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.