હળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા મેહુલ વાઘજીભાઈ રાતૈયા ઉ.24 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.