મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામ નજીક આવેલ મિત્રા પોલીપેક નામની ફેકટરીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા કરણ બંટીલાલ બારોલીયા ઉ.32 નામના યુવાને ગઈકાલે સાંજે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.