વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સનસાઈન સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ બિહારના વતની કુંદનકુમાર રાજકુમાર મહાતોને કામ કરતા સમયે ઈલેકટ્રીક શોક લાગતા મોરબી સારવારમાં લાવતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. [caption id='attachment_40313' align='alignnone' width='300'] file photo[/caption]