મોરબી : માળીયા મિયાણા શહેરની મેઈન બજારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપી અયુબ ઉમરભાઈ સામતાણી નામના ઇસમને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 550 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.