માળીયા : માળીયા શહેરના વાગડીયા ઝાપા પાસે મેઈન બજારમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા આરોપી શિવાભાઈ સુરેશભાઈ પરસોન્ડાને માળીયા પોલીસે રોકડા રૂપિયા 500 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.