મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર વિલ્સન પેપરમિલ નજીકથી મોરબી તાલુકા પોલીસે આરોપી રવિ જયંતીભાઈ કગથરાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 310 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.