હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના લક્ષ્મીનારાયણ ચોકમાંથી આરોપી પરાગ કાન્તિલાલ શાહ, રહે.પારેખ ફળી વાળાને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડક રૂપિયા 300 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.