મોરબી : મોરબીની રોટરી ક્લબ દ્વારા માટીમાંથી ગણપતિ બનાવવાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત સર્વેને શિલ્પકાર પ્રજાપતી કમલેશભાઈ નગવાડિયા દ્વારા માટીમાંથી ગણપતિ મૂર્તિ બનાવવાનું શીખવવામાં આવ્યું હતું. મૂર્તિ બનાવવા માટે માટી, મૂર્તિ બનાવવાના ટૂલ્સ અને વૂડન બોર્ડ સંસ્થા તરફથી આપવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..