વાંકાનેર : વાંકાનેર સરતાનપર રોડ નીધી માઇક્રોન કારખાનાના લેબર કર્વાટરમાં મૂળ મધ્યપ્રદેશના અરણ્યાકલા, શાજાપુરના વતની રામચંદ્ર ભાગીરથ માલવીયા જાતે આદિવાસી ઉ.૩૭ નામના શ્રમિકે અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ લેતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.lice