ટંકારા : ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે આવેલ રાધિકા ઓઇલ મિલની ઓરડીમાં મૂળ બિહારના રહેવાસી પપ્પુ શ્રીચંદ યાદવ ઉ.27 નામના શ્રમિકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.