ટંકારા : ટંકારા તાલુકાના લજાઈથી ધૂનડા જવાના રસ્તે તળાવમાં ન્હાવા પડતા અનીલભાઇ જયન્દપ્રસાદ પટેલ ઉ.વ.૧૭ રહે ગામ ગૈવરી જી.રીવા મધ્યપ્રદેશ વાળાનું ડૂબી જતાં મૃત્યુ નિપજતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.