મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ ઉમની સીરામીક ફેકટરીની ઓરડીમાં રહેતા મુકેશભાઈ દિનેશભાઇ ડામોર ઉ.23 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.