મોરબી : મોરબી નજીક આવેલ એકોર્ટ વિટ્રીફાઇડ સીરામિક ફેકટરીના લેબર કવાર્ટરમાં રહેતા સલમાન કમાળીયા ફકીર નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.