ઉનાળાના વેકેશનમાં પરિવાર સાથે રોકાણ, સ્વાદિષ્ટ ભોજન અને એમ્યુઝમેન્ટ પાર્કની મજા માણવા માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન, આ મજા માણવા સાથે દ્વારકાધીશના દર્શન કરવાનો લ્હાવો લેવા જરૂર પધારોઆ જગ્યાને ગુજરાતના 'બેસ્ટ થીમ પાર્ક' અને 'બેસ્ટ યુનિક પ્રોપર્ટી' એમ બે એવોર્ડ મળી ચુક્યા છેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઉનાળાનું વેકેશન નજીક છે ત્યારે જો તમે ધાર્મિક યાત્રાની સાથે પરિવારના મનોરંજન માટેનું કોઈ સ્થળ શોધી રહ્યા છો, તો દ્વારકાનું 'અમેઝિંગ ફન વર્લ્ડ રિસોર્ટ બાય નેક્ષોટેલ' તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. અહી તમે ભક્તિની સાથે મસ્તીનો શાનદાર આનંદ માણી શકશો.દ્વારકામાં નાગેશ્વર રોડ પર આવેલ 'અમેઝિંગ ફન વર્લ્ડ રિસોર્ટ' એક અત્યંત સુંદર સ્થળ છે. અહી રાત્રિ રોકાણ માટે સુવિધાજનક ડિલક્સ વિલા અને કોટેજ રૂમ્સ ઉપલબ્ધ છે. ગરમીની સિઝનમાં ઠંડક મેળવવા માટે બાળકો તેમજ મોટાઓ માટે સ્વિમિંગ પૂલની સુવિધા પણ છે.આ રિસોર્ટની વિશેષતા એ છે કે અહી ગુજરાતનો પ્રથમ થીમ પાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્ક આવેલો છે, જ્યાં તમારો પરિવાર ભરપૂર મનોરંજન મેળવી શકશે. સાથે જ અહીની મલ્ટી-કુઝીન રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ, લંચ, હાઈ-ટી અને ડિનર સહિતના સ્વાદિષ્ટ ભોજનની પણ ઉત્તમ વ્યવસ્થા છે.તો રાહ શેની જુઓ છો? શ્રેષ્ઠ ડીલ અને બુકિંગ માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો અને તમારા ઉનાળાના વેકેશનને યાદગાર બનાવો.રિસોર્ટથી નજીકના જોવાલાયક સ્થળો● દ્વારકાધીશ મંદિર (8 કિમી)● નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર (5 કિમી)● રૂક્ષ્મણી મંદિર (11 કિમી)● શિવરાજપુર બીચ (12 કિમી)● બેટ દ્વારકા (27 કિમી)અમેઝિંગ ફન વર્લ્ડ રિસોર્ટનાગેશ્વર રોડ, દ્વારકા અર્જુન ઘોષ/ જસ્મીન પટેલમો.9427444848મો.9016092103મો.9377774646વેબસાઈટ: rushabh49321.github.io/amazingfunworld/ઇન્સ્ટાગ્રામ: www.instagram.com/amazing_fun_world_dwarika?igsh=MWkxbHl3Zmd4NHQ5MQ==