મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં મોમાઈ ડેરી વાળી શેરીમાંથી સીટી એ ડિવિઝન પોલીસે ઇલાબા યુવરાજસિંહ જાડેજા ઉ.30 નામના મહિલાને પ્લાસ્ટિકના જુદા જુદા બાચકામા ભરેલ 115 લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.